પથરીમાં ફાયદાકારક જ્વનું પાણી પથરીની સમસ્યા ખુબ સાંભળવામાં આવી રહી છે. આના માટે જ્વનું પાણી ખુબ જ ફાયદાકારક છે. જ્વનું પાણી ઉકાળો ...

જવથી થશે પથરીની સમસ્યા દુર, ડાયાબીટીશના દર્દીઓ માટે ફાયદાકારક


પથરીમાં ફાયદાકારક જ્વનું પાણી
પથરીની સમસ્યા ખુબ સાંભળવામાં આવી રહી છે. આના માટે જ્વનું પાણી ખુબ જ ફાયદાકારક છે. જ્વનું પાણી ઉકાળો અને ઠંડુ કરીને પીવો. રોજ આ પાણીનું સેવન કરવાથી પથરી પીગળી જશે.
ગર્ભપાત અને કમજોર યુટ્રસ માટે
જે મહિલાઓની બચ્ચાદાની કમજોર હોય છે, તેમના માટે જ્વનું પાણી ખુબ જ ફાયદાકારક હોય છે. સાથે જે મહિલાઓને વારંવાર ગર્ભપાત રહી જતું હોય તેમના માટે પણ આ પાણી ખુબ જ ફાયદાકારક છે. આ મહિલાઓને જ્વના લોટમાં ડ્રાયફૂટ મિક્સ કરીને લાડુ બનાવીને ખાવા જોઈએ.
વજન પર રાખો કંટ્રોલ

શરીરમાંથી વધારાની ચરબીને દુર કરવા માટે જ્વના પાણીમાં મધ મિક્સ કરીને પણ પીવું જ ફાયદાકારક હોય છે. આના સિવાય જે લોકોનું વજન ઓછું હોય તે જ્વની ખીર બનાવીને પણ ખાઈ શકે છે. આનાથી તેમનું વજન પણ વધશે અને કમજોરી પણ દુર થશે.
ડાયાબીટીસમાં અસરદાર

જો તમે ડાયાબીટીસના દર્દી છો તો તમારા માટે જ્વના લોટની રોટલી ખુબ જ ફાયદાકારક છે.
દાઝ્યાના ડાઘ કરે દુર

જ્વના સત્તુને દાઝ્યા પર લગાવવાથી દર્દ ઓછો થાય છે. જો શરીર પર કોઈ પણ ભાગમાં દાઝ્યાનું નિશાન છે તો જ્વને ઝીણા પીસીને તલના તેલમાં મિક્સ કરીને લગાવવામાં ફાયદો થશે.


0 કેમેન્ટ અહી કરો: