વર્ષ 2017 મા દુનિયા ના સૌથી મોટા ધ બિગ મેપલ લીફ નામનો સોનાનો સિક્કો ચોરી થઇ ગયા હતા.  આ સિક્કા નો વજન લગભગ ૧૦૦ કિલો હતો.આ સિક્કાને લઈન...

દુનિયાના સૌથી મોટા સિક્કા ને લઈને જાણો મોટું રહસ્ય વજન જાણીને રહી જશો


વર્ષ 2017 મા દુનિયા ના સૌથી મોટા ધ બિગ મેપલ લીફ નામનો સોનાનો સિક્કો ચોરી થઇ ગયા હતા.  આ સિક્કા નો વજન લગભગ ૧૦૦ કિલો હતો.આ સિક્કાને લઈને સૌથી ખાસ વાત એ છે કે આ સિક્કો સંપૂર્ણપણે ગોલ્ડ છે. ગયા વર્ષે તેને ચાર લોકોએ બોર્ડ મ્યુઝિયમમાંથી ચોરી કરી લીધો હતો. 


ધ બીગ મેપલ લિફ સિક્કા ની કહાની 2007માં શરૂ થઈ હતી. આ તે પાંચ સિક્કા માંથી એક છે જેને રોયલ કેનેડિયન થી બનાવવામાં આવ્યા હતા. 

આ કંપનીએ એક એવી ટેકનોલોજી બનાવી હતી જે ના ચાલતા તે 99.99 ટકા શુદ્ધ સિક્કા બને છે. 1982માં તેમણે 99.99% શુદ્ધ સોનાના સિક્કા બનાવ્યા હતા તમને એ જાણીને હેરાની થશે એ કે આ સિક્કા નો વજન લગભગ સો કિલો છે અને તેમને દુનિયાના સૌથી મોટો બીજા નંબરનો સિક્કો પણ માનવામાં આવે છે. 


કિંમતની જો વાત કરીએ તો તેમની કિંમત 20 કરોડ 38 લાખ રૂપિયા થી પણ વધુ છે. આ સિક્કા ઉપર ક્વીન એલિઝાબેથ બીજી નો ફોટો છે.આ સિક્કા ને એક કલેકટર પાસેથી લોન લઈને બોર્ડ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો. 

2007માં ધ પીક મેપલ લીફ નામના આ ગોલ્ડ સિક્કા ને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં દુનિયાના સૌથી મોટા સિક્કા તરીકે દર્જ કરવામાં આવ્યો. તમને કહી દઇએ કે ૨૭ માર્ચ 2017 માં આ સિક્કા ને જર્મની સ્થિત બોર્ડ મ્યુઝિયમ ચોરી કરવામાં આવ્યો. 


સિક્કો એટલો ભારે હતો એટલા માટે તેમને ચોરવા માટે સીડી, એક થેલો અને દોરી નો વપરાશ કરવામાં આવ્યો. આ મુદ્દા દરમ્યાન પોલીસે ચોરો ને તો ગિરફતાર કરી લીધા છે પરંતુ સિક્કાનો ખબર હજુ સુધી નથી પડી.

0 કેમેન્ટ અહી કરો: