આજકાલનો જે યુગ છે તે ખુબ જ ઝડપી છે અને ખુબ જ આગળ વધતી દુનિયામાં દરેક વ્યક્તિ એવું માને છે કે ડોક્ટર દવાથી ખુબ જ ઓછામાં ઓછા સમયમાં માણસને...

જો પગના અંગુઠામાં કાળો દોરો બાંધી દેવામાં આવે તો જડથી ખતમ થાય છે આ બીમારીઓ

આજકાલનો જે યુગ છે તે ખુબ જ ઝડપી છે અને ખુબ જ આગળ વધતી દુનિયામાં દરેક વ્યક્તિ એવું માને છે કે ડોક્ટર દવાથી ખુબ જ ઓછામાં ઓછા સમયમાં માણસને સાજો કરે છે. પણ શું તમે જાણો છો કે હજી પણ એવી ઘણી બિમારીઓ છે અને તેની સારવાર આયુર્વેદમાં જ ઘણી યોગ્ય રીતે કરવામાં આવે છે. પણ હવે એનું પ્રમાણે ઘટી રહયુ
માનવીના શરીરનું મુખ્ય કેન્દ્ર નાભિને ગણવામાં આવે છે. આપણી નાભિ આપણા શરીરની 72 હજાર નાડીઓ સાથે જોડાયેલી રહે છે. પણ જો નાભિ પોતાના મૂળ સ્થાનથી ખસે છે તો આપણા શરીરમાં ઘણા પ્રકારના રોગો અને સમસ્યાઓ ઉભી થાય છે. પછી ભલે કોઈ પણ દવા લેવામાં આવે તો આ સમસ્યા દૂર થતી નથી. 

આ તકલીફની સારવાર જો નાભિને ફરીથી પોતાની જગ્યાએ લઇ આવવામાં આવે તો જ થાય છે. પરંતુ આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં આ વસ્તુને નથી માનવામાં આવતી. પણ આજની તારીખના પણ આ પદ્ધતિ વડે હજારો લોકો ઠીક થઇ જાય છે અને તેનો લાભ મેળવી રહ્યા છે.
આજે આ લેખમાં અમે એક એવી રીત જણાવીશું કે જે અપનાવવામાં આવે તો તમારી આ સમસ્યાથી છુટકારો મળી શકે છે. એના માટે માત્ર તમારે તમારા અંગૂઠામાં કાળો દોરો બાંધીને રાખવાનો છે કે જેના કારણે નાભિ વારંવાર ખસી જાય નહિ. આ ઉપાય કરવાથી તમારી નાભિ ભવિષ્યમાં પણ કોઈ દિવસ એની જગ્યાએથી ખસતી નથી, 
એક વાત જાણવા જેવી છે કે જે હાથની નાની આંગળીની લંબાઇ ઓછી હોય તો એ હાથને સીધો કરો. હથેળીને ઉપરની તરફ રાખવાની છે. હવે આ હાથને બીજા હાથની કોણીની સાંધાના પાસેથી પકડી લો. એના માટે પહેલા હાથની મુઠ્ઠી એકદમ ટાઇટ બંદ રાખો.


પછી મુઠ્ઠીના ઝટકાથી તમારી એ જ બાજુના ખભા પર મારવાની ટ્રાય કરો. કોણીને થોડી ઊંચી રાખવાની છે. આવું લગભગ દસ વખત કરવાનું છે. પછી તમારે ફરીથી આંગળીઓની લંબાઇ ચેક કરવાની છે. તમે જોશો કે આ લંબાઇનો તફાવત દૂર થયો હશે મતલબ કે તમે જોશો કે નાભિ તેની જગ્યાએ પાછી આવી ગઇ હશે. અને જો એવું નથી થયું તો તમે આ ક્રિયા ફરીથી કરી શકો છો.

0 કેમેન્ટ અહી કરો: