જો તમે આર્થિક સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો અને અમીર બનવાના સપના જોઈ રહ્યા છો તો તમારા માટે આ ઇલાયચી નો ટોટકો કારગર સાબિત થઈ શકે છે...

પીળા કપડામાં બાંધીને ઇલાયચી નો કરવાના ઉપાય ધનથી ભરાઈ જશે ઘર


જો તમે આર્થિક સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો અને અમીર બનવાના સપના જોઈ રહ્યા છો તો તમારા માટે આ ઇલાયચી નો ટોટકો કારગર સાબિત થઈ શકે છે. હા ધન સંબંધી સમસ્યાને દૂર કરવાની સાથે નકારાત્મક શક્તિઓ માંથી પણ છુટકારો મેળવી શકો છો.


જે લોકોએ ધન પ્રાપ્ત કરવા માંગે છે તેણે ગુરુવારે પેલા કપડામાં પાંચ ઇલાયસી બાંધીને તેને મા લક્ષ્મીના ચરણોમાં રાખવું જોઈએ અને રોજે ધૂપ-દીપ કરવો જોઈએ આવું કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. 


જોઈતી નોકરી અને જીવનમાં પ્રગતિ કરવા માટે રોજે રાતે સુવાના સમયે પોતાના તકિયા નીચે એક એલાયચી રાખીને સૂઈ જાઓ અને બીજા દિવસે સવારે દક્ષિણા સાથે ઈલાયચી ને કોઇ ગરીબ ને દાન કરી દો તેનાથી તમને કામયાબી મળશે. 


જો પરીક્ષામાં સફળતા મેળવવા માંગો છો તો તેણે રાત્રે સુવા સમયે ઇલાયચી વાળું દૂધ પીવું જોઈએ તેનાથી સ્મરણ શક્તિ વધે છે અને આ દરમિયાન માં સરસ્વતી નો કોઈ મંત્ર વાંચવાથી મહાદેવની કૃપા તમારા પર થઈ શકે છે. 


જે લોકો સુંદર પત્ની મેળવવા માંગે છે કે એણે ગુરુવારના દિવસે પાછી જાય છે અને એક કપડામાં બાંધીને પોટલી બનાવી લેવી જોઈએ અને તેને કોઈ ગરીબને દાન કરી દેવી જોઈએ સાથે દક્ષિણા પણ આપવી જોઈએ આવું કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે. જો તમે કોઇ મહત્વપૂર્ણ કાર્ય માટે બહાર જઈ રહ્યા છો તો ઘરમાંથી નીકળતી વખતે એક ઈલાયચી ખાઈ લેવી જોઈએ આવું કરવાથી તમારું કામ સફળ થશે. 


જે લોકો ઇન્ટરવ્યૂમાં અથવા તો બીજા કોઈ કામમાં સફળતા મેળવવા માગે છે તેને રાત્રે સૂતા સમયે ઈલાયચી ખાવી જોઈએ આ દરમિયાન તેણે શ્રી મંત્રનો જપ પણ કરવો જોઈએ આવું કરવાથી તેમને સફળતા મળશે. 
0 કેમેન્ટ અહી કરો: