આજે આપણે વાત કરીશું એ એવા પાંદડા આવી છે જેના ઉપયોગથી ડાઘ અને ખંજવાળ ની સમસ્યાને દૂર કરી શકાય છે જો તમે પણ ડાઘ અને ખંજવાળ ની સમસ્યાથી ર...

દાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત


આજે આપણે વાત કરીશું એ એવા પાંદડા આવી છે જેના ઉપયોગથી ડાઘ અને ખંજવાળ ની સમસ્યાને દૂર કરી શકાય છે જો તમે પણ ડાઘ અને ખંજવાળ ની સમસ્યાથી રાહત મેળવવા માંગો છો તો આ પોસ્ટ ને જરૂરથી વાંચો

કેળાના પાંદડામાં હોય છે ભરપૂર પોષક તત્વો


આજે અમે કહેવા જઈએ છીએ તે કેળાના પાંદડા સંબંધિત છે. કેળનું પાંદડું પોષક તત્વોથી ભરપૂર હોય છે કેળાના પાન ઉપર ભોજન કરવાથી કેળાના પાનમાં રહેલા મોજૂદ પોષકતત્વો આપણા શરીરમાં જાય છે. કેળાના પાંનમાં સારી માત્રામાં એપીકાલોચીન અને બીજા પોલિફિનિલ્સ તત્વ મળી રહે છે તેના સિવાય કેળાના પાનમાં એન્ટી ઓક્સિડન્ટ પણ મળી રહે છે. 

ડાઘ અને ખંજવાળ કરે છે દૂર
કેળાનું પાંન ડાઘ અને ખંજવાળ જેવી સમસ્યાને દૂર કરે છે અને તેના માટે ખૂબ જ ઉપયોગી પણ નીવડે છે. ત્યાં આપણને લઈને તેના ઉપર થોડું નારિયળનું તેલ લગાવી ને પ્રભાવિત સ્થાન ઉપર લગાવી લેવું જોઈએ આવુ થોડા દિવસો સુધી લગાતાર કરવામાં આવે તો તે સમસ્યામાંથી રાહત મેળવી શકીએ. 

0 કેમેન્ટ અહી કરો: