જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધાતુ અને ગ્રહો વચ્ચેનો ઘણો ગાઢ સંબંધ હોય છે. અને ગ્રહ જો અલગ જ હોય તો વ્યક્તિના જીવન પર નકારાત્મક પ્રભાવ પડે છ...

આંગળીમાં ચાંદી જ ની નહીં પરંતુ લોખંડ ની વીટી પહેરવાથી પણ થાય છે ઘણા ફાયદો


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધાતુ અને ગ્રહો વચ્ચેનો ઘણો ગાઢ સંબંધ હોય છે. અને ગ્રહ જો અલગ જ હોય તો વ્યક્તિના જીવન પર નકારાત્મક પ્રભાવ પડે છે. તેની સાથે જ શુભ અશુભ ફળ પાછળ પણ આ જ ગ્રહોનું કારક માનવામાં આવે છે. કહે છે કે ગ્રહ સંબંધિત ધાતુ ને ધારણ કરવાથી ઘણી મુશ્કેલીઓ ભાગી જાય છે. તમને પણ કહી દઈએ કે ઘોડા ની નાળ નો પ્રયોગ બધા ક્ષેત્રમાં ઘણુ શુભ માનવામાં આવે છે અને વધુ પડતો આમનો પ્રયોગ શનિના દુષ્પ્રભાવ અને ખરાબ આત્માઓ થી બચવા માટે થાય છે. 


આ રીતે પહેરી શકો છો લોખંડની વીંટી


આને પહેરવાથી સુખ-સંપત્તી અને સમૃદ્ધિ આવે છે. અને લોખંડ ને એટલા માટે ધારણ કરવામાં આવે છે કે તેનાથી શનિદેવના અશુભ પ્રભાવ શાંત થઈ જાય છે. 


પોતાના વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે ઘોડાની નાળ ને શનિવારે લઈને તેમનું શુદ્ધિકરણ કરીને પોતાના વ્યાપાર પ્રતિષ્ઠાન લગાવી દેવું જોઈએ જ્યાંથી ગ્રાહક જોઈ શકે. 

0 કેમેન્ટ અહી કરો: