અનિયમિત ખાનપાન અને દિનચર્યાના કારણે કેટલાક લોકોની સ્કિન નાની ઉંમરમાં જ ડલ પડવા લાગે છે અને કરચલીઓ પણ પડવા લાગે છે. મોટાભાગના લોકો એજિં...

શુ તમે જાણો છો? યોગનું આ એક આસન નિયમિત કરો ૬૦ વર્ષે પણ ૨૬ વર્ષના લાગશો.


અનિયમિત ખાનપાન અને દિનચર્યાના કારણે કેટલાક લોકોની સ્કિન નાની ઉંમરમાં જ ડલ પડવા લાગે છે અને કરચલીઓ પણ પડવા લાગે છે. મોટાભાગના લોકો એજિંગનાં નિશાન સંતાડવા કનિદૈ લાકિઅ માટે એન્ટીએજિંગ ક્રિમ લગાવે છે, પરંતુ જો તમે તમારી ત્વચાને યુવા રાખવા ઇચ્છતા હોય તો, રોજ સિંહાસન કરવું જોઇએ.


સિંહાસન કરવા માટે સૌપ્રથમ બંન્ને પગના પંજાને એકબીજા સાથે અડાડી તેના પર બેસી જાવ. ત્યારબાદ ડાબા હાથને ડાબા ઘુંટણ કનિદૈ લાકિઅ પર અને જમણા હાથને જમણા ઘુંટણ પર મૂકો. હવે લાંબો શ્વાસ લો અને મોં દ્વારા શ્વાસ અકીલા બહાર છોડવો. હવે ડોકને સામેની બાજુ નમાવો. એમ કરવામાં દુખાવો કનિદૈ લાકિઅ થતો હોય તો ડોક સીધી પણ રાખી શકાય છે. શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા બેથી પાંચવાર કરવી. બંન્ને આંખથી એ રીતે જોવું કે, બંન્ને આંખ કનિદૈ લાકિઅ ભ્રમરની બરાબર વચ્ચે રહે.
ત્યારબાદ મોં ખોલો અને જીભને બહાર કાઢો અને આ રીતમાં જ શ્વાસ અવાજ સાથે બહાર કાઢવો.સિંહાસન આંખો માટે ખૂબજ ફાયદાકારક કનિદૈ લાકિઅ ગણાય છે. તેનાથી આંખોની નસો મજબૂત બને છે. આ એક પ્રકારનું એન્ટીએજિંગ આસન છે, જે ચહેરાને એકસરસાઇઝ કરાવવાની સાથે-સાથે ચમક પણ વધારે છે. ત્વચાની કનિદૈ લાકિઅ કોમળતાને જાળવી રાખે છે. આ આસન નિયમિત કરવાથી મોટી ઉંમરે પણ વગર મેકપે તમે યુવાન લાગશો


0 કેમેન્ટ અહી કરો: