તમે બધા લોકો બૉલીવુડ ની સુંદર અભિનેત્રી સની લિયોન ના વિશે જરૂર જાણતા હશો. પરંતુ શું તમે તેમના પતિ ડેનિયલ વેબર ના વિશે જાણો છો? તો ચાલો...

આ કામ કરે છે 'સની લિયોન' ના પતિ, જાણો તેમના વિશે ને થોડી અજાણી વાતો


તમે બધા લોકો બૉલીવુડ ની સુંદર અભિનેત્રી સની લિયોન ના વિશે જરૂર જાણતા હશો. પરંતુ શું તમે તેમના પતિ ડેનિયલ વેબર ના વિશે જાણો છો? તો ચાલો અમે તમને આ આર્ટિકલ માં તેમના વિશે જણાવીએ.


સની લિયોન ના પતિ નું નામ ડેનિયલ વેબર છે. જે હંમેશા મીડિયા ની સામે આવતા રહે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેમનો જન્મ ન્યુયોર્ક માં ૨૦ ઓક્ટોમ્બર ૧૯૭૮ માં થયો હતો. આજે તેમની ઉંમર ૪૧ વર્ષ છે. તેમના પિતા નું નામ ટોમી વેબર છે જે એક બિઝનેસમેન છે.


તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ડેનિયલ વેબર એક અમેરિકન અભિનેતા, પ્રોડ્યુસર અને ઈંટરપ્રેનચોર છે. આ સિવાય તેમણે એક બિઝનેસ મેનેજર પણ રહી લીધું છે.


કોલેજ ના સમયે ડેનિયલ વેબર ને ગીત ગાવાનો પણ ઘણો શોખ હતો. તમને જણાવીએ કે ડેનિયલ વેબર ની પાસે પોતાનું એક રોક બૈડ શો છે જેમનું નામ છે ' દ ડીસ્પાઈરોજ' અને તે આમાં ગિટારિસ્ટ નું કામ કરે છે.


તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ડેનિયલ વેબરે બૉલીવુડ ઇન્ડ્રસ્ટ્રી માં પણ ડેબ્યુ કરી લીધું છે. જી હા તેમણે ' જેકપોટ' ફિલ્મ માં કૈમિયો કરી લીધું છે.


સની લિયોન અને ડેનિયલ વેબર ની પાસે પોતાનું પ્રોડક્શન હાઉસ છે. જેમનું નામ ' સનસીટી મીડિયા અને ઇન્ટરટેન્મેન્ટ' છે. ડેનિયલ વેબર એક નેક દિલ વ્યક્તિ પણ છે તેમણે ૩ બાળકો ને દત્તક લીધા છે.

0 કેમેન્ટ અહી કરો: