આજના સમય માં પોતાના વધતા વજન થી બધાજ લોકો પરેશાન છે કેમ કે આજકાલ ની દિવસ ના કાર્ય એવા થઇ ગયા છે.  લોકો સવાર નું ખાવાનું બપોરે અને બપોર...

વજન ઉતારવા માટે ઘરેજ કરી શકો છો આ આસાન ઉપાય


આજના સમય માં પોતાના વધતા વજન થી બધાજ લોકો પરેશાન છે કેમ કે આજકાલ ની દિવસ ના કાર્ય એવા થઇ ગયા છે.  લોકો સવાર નું ખાવાનું બપોરે અને બપોર નું જમવાનું રાત્રે ખાય છે. તેનું મુખ્ય પરિણામ એ છે કે ખાવા માટે પચવાનો સમય નથી મળતો. જેના કારણે વજન ધીમે ધીમે વધવા લાગે છે. એવામાં હળવી હળવી કસરત અને નીચે આપેલા ત્રણ જ્યુસ બનાવીને સેવન કરી શકો છો. 


તમારો વજન ધીમે ધીમે ઓછો થવા લાગશે અને શરીર માં ઉર્જા પણ મળી રહેશે. કેળા, સંતર અને દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારક છે. તે આપણા વજન ને નિયત્રંણ રાખવામાં ખુબજ મદદ કરે છે. તમે નાસ્તા ના સમયે એક ગ્લાસ નું સેવન જરુર થી કરો કેમ કે એવું કરવા થી તમે હેલ્ધી રહેંશો અને તમારા શરીર માં બીમારો પણ દૂર રહેશે.


પહેલું જ્યુશ


આ જ્યુશ ને બનાવવા માટે પહેલા બે કેળા ને એક મિક્ષર માં ગ્રાઈન્ડર કરી લો. ત્યાર બાદ તેમાં સંતરા નું વગર સુગર વાળું જ્યુશ લો. તમે સંતરા ને તેમાં છોલી ને પણ નાખી શકો છો. ત્યાર બાદ તેમાં તમે થોડી મિનિટો સુધી ગ્રાન્ડર ચલાવતા રહો ત્યાર બાદ તમારું જ્યુશ તૈયાર થઇ જશે. તમે તેને સવારે નાસ્તા માં લઇ શકો છો. તે તમને અઠવાડિયામાં ઓછામાં ઓછો 1 કિલો વજન ઓછો કરી શકો છો.

બીજું જ્યુશ 


બીજું જ્યુશ બનાવવા માટે મિક્સર-ગ્રાઈન્ડર માં સંતરા નું જ્યુશ લો અને ત્યારબાદ તમે તેની અંદર દહીં ભેળવીને થોડો સમય તેને ચલાવો અને ત્યારબાદ એક ગ્લાસ માં કાઢીને તેનું સેવન કરો. દહીં થાઇરોઇડ ના દર્દી માટે પણ ખુબજ ફાયદાકારક છે. તમે તેને સવાર ના નાસ્તામાં લઇ શકો છો. તે તમારા વજન ને ઓછો કરી શકે છે.

ત્રીજું જ્યુશ 


વજન ઓછો કરવામાં માટે ત્રીજું જ્યુશ બનવવા માટે એક મિક્સર-ગ્રાન્ડર માં કેળા, સંતરા નું જ્યુશ, સિયા બી, સુગર ફરી પ્રોટીન પાવડર નાખીને થોડીવાર હલાવો. હવે વજન ઉતારવા માટે ત્રીજું જ્યુશ તૈયાર છે. 

ઉપર આપેલા કોઈ પણ જ્યુશ નો ઉપયોગ તમે વજન ઉતારવા માટે કરી શકો છો. આ બધાજ જ્યુશ વજન ઉતારવા માટે ખુબજ ફાયદાકારક છે.

0 કેમેન્ટ અહી કરો: