દુનિયા માં ઘણી મોંઘી હોટલો છે જેમાં રહેવું ખાવું બધા લોકો ની વાત નથી. તેમની કિંમત એટલી વધારે હોય છે કે આમ માણસ તેટલું આપી નથી શકતો. આ ...

૧૦ હજાર રૂમો વાળી આ હોટલ માં કોઈ કેમ નથી જતું, કેમ બની સૌથી મોટી હોટલ ખંડેર


દુનિયા માં ઘણી મોંઘી હોટલો છે જેમાં રહેવું ખાવું બધા લોકો ની વાત નથી. તેમની કિંમત એટલી વધારે હોય છે કે આમ માણસ તેટલું આપી નથી શકતો. આ સુંદર દુનિયા માં એક હોટલ એવી પણ છે જેમાં જવા માટે અમીર માણસ જઈ શકે છે પરંતુ જતો નથી.

અમે જે હોટલ ની વાત કરી રહ્યા છીએ, જે પાછળ ના ઘણા વર્ષો થી ગેસ્ટ ના આવવાથી ખંડેર માં બદલી ગઈ છે. આ હોટલ આજે પણ પોતાના મહેમાનો ની રાહ જોઈ રહી છે. તો ચાલો જોઈએ એવું શું છે આ હોટલ માં...


આ હોટલ જર્મની માં બાલટીક સાગર ના આઈલૈંડ પર બનેલી છે. દુનિયા ની સૌથી મોટી આ હોટલ માં ૧૦,૦૦૦ બેડરૂમ છે. આટલા મોટા હોટલ ના વિશે જાણીને ત્તમે હેરાન રહી જશો કે હવે આ ખંડેર પડી છે.

કહેવામા આવે છે કે હોટલ નાજી શાસન ના સમય માં બની હતી. તેને ૧૯૩૬ થી ૧૯૩૯ ની વચ્ચે બનાવામાં આવ્યો હતો. આ હોટલ ને બનવામાં ત્રણ વર્ષ નો સમય લાગ્યો હતો. ૯૦૦૦ લેબરફોર્સ એ મળીને આને ત્રણ વર્ષ માં બનાવીને ઉભી કરી હતી. આ હોટલ ની ખાસિયત એ છે કે તેમાં એક જેવી ૮ બિલ્ડીંગ બનાવામાં આવી હતી. તેમાંથી બધી બિલ્ડીંગ ની લંબાઈ 4.5 કિલોમીટર છે.


બતાવામાં આવ્યું છે કે જર્મની ના તાનાશાહ ઇડોલફ હિટલર પહેલા આ જગ્યા પર ઘુમાવદાર રિસોર્ટ બનાવવા માંગતા હતા. એક એવો રિસોર્ટ જે દુનિયા નો સૌથી મોટો રિસોર્ટ હોય. આના વિશે તેમને બધી યોજના બનાવાની પણ શરૂ કરી દીધી હતી, પરંતુ આની પહેલા આની પર કામ શરૂ થાય તે પહેલા બીજું વિશ્વયુદ્ધ શરૂ થઇ ગયું.


આમ તો આટલી પહેલાની અને વિરાન હોવા છતાં પણ આ બિલ્ડીંગ ઘણી સુંદર છે. તે વાત છે કે થોડા બ્લોકો ને મૂકીને બીજા બધા બ્લૉક ખંડેર માં બદલી ગયા છે. આજે આ બિલ્ડીંગ ઘણી સુંદર છે. ૨૦૧૧ માં આના બ્લોક માં ૪૦૦ બેડ વાળા દવાખાના બનાવામાં આવ્યા.

0 કેમેન્ટ અહી કરો: