આજે પણ દુનિયામાં એવી ઘણી બધી રહસ્યમઈ વસ્તુ ઓ છે જેના વિષે જાણીને વૈજ્ઞાનિક પણ હેરાન થઇ જાય છે. આજે અમે તમને એવીજ વસ્તુ વિષે કહેવા જઈ ર...

મહાભારત કાળ ના આ કુંડ ને જોઈને વૈજ્ઞાનિક પણ થયા હેરાન


આજે પણ દુનિયામાં એવી ઘણી બધી રહસ્યમઈ વસ્તુ ઓ છે જેના વિષે જાણીને વૈજ્ઞાનિક પણ હેરાન થઇ જાય છે. આજે અમે તમને એવીજ વસ્તુ વિષે કહેવા જઈ રહ્યા છીએ. જેનું રહસ્ય આજે પણ વૈજ્ઞાનિક સમજી શક્યા નથી.

આપણે વાત કરી રહ્યા છીએ રહસ્યમયી કુંડ વિષે જેનું ઊંડાણ આજ સુધી વૈજ્ઞાનિક પણ શોધી શકી નથી. આ કુંડ નું નામ છે ભીમ કુંડ, જે મધ્યપ્રદેશ ના છતપુર જિલ્લા થી લગભગ 70 કિલોમીટર દૂર બાજના ગામ માં સ્થિત છે. નામ થીજ ખબર પડે છે કે આ રહસ્યમયી કુંડ મહાભારત કાળ થી છે.

કુંડ વિષે સ્થાનિક લોકો નું કહેવું છે કે જયારે પાંડવો અજ્ઞાતવાસ પર હતા અને અહીં ત્યાં ભટકી રહ્યા હતા તો તેને ખુબજ તરસ લાગી, તો તને ક્યાંય પણ પાણી મળ્યું નહિ. ત્યારે ભીમે પોતાની ગદા ને જમીન પર મારીને ત્યાં કુંડ બનાવ્યો હતો અને પોતાની તરસ છીપાવી. કહે છે કે 40-80 મીટર મોટો આ કુંડ જોવામાં એક ગદા ના આકાર જેવોજ છે.


કુંડ જોવામાં એકદમ સાધારણ લાગે છે, પરંતુ તેમની ખાસિયત તમને હેરાન કરી દેશે. આ કુંડ વિષે કહેવામાં આવે છે કે જયારે પણ એશિયાઈ મહાદ્રિપ માં કોઈ પ્રાકૃતિક આપતી આવવાની હોઈ છે ત્યારે કુંડ ના પાણી માં આપો આપ વધારો થાય છે.

કહે છે કે આ રહસ્યમયી કુંડ ની ઊંડાઈ ને ચકાસવા માટે સ્થાનીય પ્રશાશન થી લઈને વિદેશી વૈજ્ઞાનિક અને ડિસ્કવરી ચેનલ સુધી કરી હતી પરંતુ બધાના હાથે નિરાશા લાગી હતી.

કહેવામાં આવે છે કે એક વાર વિદેશી વૈજ્ઞાનિકો એ આ કુંડ ની ઊંડાઈ જાણવા માટે 200 મીટર પાણી ના અંદર કેમેરો નાખ્યો છતાંપણ ઊંડાઈ ની જાણ થઇ શકી નહિ.

આ કુંડ વિષે એવું પણ કહેવામાં આવે છે કે તેમનું પાણી ગંગા ની જેટ્લુજ પવિત્ર છે અને આ ક્યારેય ખરાબ થતું નથી અને બાકી બધું પડી રહેલું પાણી ખરાબ થવા લાગે છે.

આજે પણ વૈજ્ઞાનિકો પાસે એ વાત નો જવાબ નથી કે કુંડ ની ઊંડાઈ કેટલી છે અને ક્યારેય પણ પ્રલય આવવાનું હોય છે ત્યારે આ કુંડ નું પાણી કેમ વધી જાય છે.

0 કેમેન્ટ અહી કરો: