ભારતીય ક્રિકેટ નો એક મોટો ચહેરો અને ઘણા લોકો માટે ભગવાન સ્વરૂપ પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર પોતાની કરો ના શોખ માટે જાણીતા છે. ...

સચિન તેંડુલકર નો કાર પ્રેમ ફરી આવ્યો સામે, ડ્રાઇવ કરતા જોવા મળ્યા જૂની કાર


ભારતીય ક્રિકેટ નો એક મોટો ચહેરો અને ઘણા લોકો માટે ભગવાન સ્વરૂપ પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર પોતાની કરો ના શોખ માટે જાણીતા છે. સચિન ની પાસે આજ ના સમય માં એક થી વધીને એક લકઝરી કરો નું કલેક્શન છે. ત્યાંજ સચિન નું કાર પ્રત્યે નો પ્રેમ નું એક ઉદાહરણ હાલ માજ જોવા મળ્યું છે.


તમને કહી દહીએ કે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ માં આયોજિત થઇ રહેલ વિશ્વ કપ 2019 ને લઈને સક્રિય છે અને સાચી આ સમય વેલ્સ માં છે. અહીં પર સચિન એ એક 119 વર્ષ જૂની વિન્ટેજ કાર ચલાવતા જોવા મળ્યા છે. આ વિન્ટેજ કાર ને ડ્રાઇવ કરતા એક વિડીયો ને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં શેયર કર્યો છે.


તમને કહી દઈએ કે સચિન લંડન ના વેલ્સ ઓટોમોબાઇલ ક્લ્બ માં પહોંચ્યા હતા જ્યાં તેણે આ કાર ચલાવવા નો મોકો મળ્યો. સચિન પોતાની કાર પ્રત્યેની રુચિને હંમેશા દુનિયાની સામે લાવતા રહે છે. પાછળ ના દિવસો માં સચિને પહેલી વાર ફોર્મ્યુલા વન કાર ને ડ્રાઇવ કરી હતી. ત્યારબાદ તેનો અનુભવ તેમના પ્રસંશકો સાથે શેયર કર્યો હતો. સચિને જે 119 વર્ષ જૂની કાર ને ડ્રાઇવ કરી તેનું નામ Daimler છે જે સન 1900 નું મોડલ છે.


આ કાર તે સમય માં સૌથી પોપ્યુલર કાર ની લિસ્ટ માં શુમાર હતી અને તે સમયના વેલ્સ ના પિન્સ અલબર્ટ એડવર્ડ તેની સવારી કરતા હતા. આ ખુબસુરત વિન્ટેજ કાર માં 1526 સીસી નું ટ્વીન સિલિન્ડર એસયુમિનીયમ એન્જીન નો વપરાશ કરવામાં આવ્યો છે જેની 4-સ્પીડ ટ્રાન્સમિશન થી લેસ છે. આ કાર ની ટોપ સ્પીડ 38.62 કિલોમીટર પ્રતિ કલાક છે.

0 કેમેન્ટ અહી કરો: