ભારત ની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્જા થોડા સમય પહેલા જ માં બની છે અને તે સમયે સાનિયા નો વજન ખુબજ વધી ગયો હતો. માં બન્યા પછી સ...

થોડાજ સમય માં આટલી બદલાઈ ગઈ સાનિયા મિર્જા, જુવો તેની થોડી તસવીરો


ભારત ની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્જા થોડા સમય પહેલા જ માં બની છે અને તે સમયે સાનિયા નો વજન ખુબજ વધી ગયો હતો. માં બન્યા પછી સાનિયા ફરી ટેનિસ ગ્રાઉન્ડ માં પાછી ફરવા માટે તૈયારી કરી રહી છે અને તે પોતાની ફિટનેસ પર ઘણોજ પરસેવો પાડી રહી છે.


હાલ માંજ સાનિયા ની થોડી તસવીરો સામે આવી છે જેમાં તે પહેલા ની જેમજ ખુબસુરત અને ફિટ નજર આવી રહી છે. આ તસવીરો માં સાનિયા બૉલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા ની સાથે કોઈ ફિટનેસ ઇવેન્ટ માં જોવા મળી રહી છે.


બ્લેક કલર ની ટીશર્ટ અને પેન્ટ પહેરીને સાનિયા આ તસવીરો માં ઘણીજ બોલ્ડ લુક માં નજર આવી રહી છે. સાનિયા આ દિવસો માં ઘણોજ પરસેવો પાડી રહી છે જેના કારણે તે પોતાની ફિટનેસ ને બનાવી રાખે છે.


ફોટો માં તમે જોઈ શકો છો કે સાનિયા મિર્જા અને નેહા ધૂપિયા ઘણીજ સુંદર અને આકર્ષક નજર આવી રહી છે. કહી દઈએ કે સાનિયા મિર્જા એ પાકિસ્તાની ખેલાડી સોહેબ મલિક ની સાથે લગ્ન કર્યા છે.

0 કેમેન્ટ અહી કરો: