તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમિલી શો દેશ માં ધૂમ મચાવી ચુક્યો છે. આજે હર ઘર માં આ શો ના દીવાના નીકળી આવે છે. તેમની સાથે જોડાયેલી અમુક ...

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સાથે જોડાયેલી આ વાતો તમે નહિ જાણતા હોવ


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમિલી શો દેશ માં ધૂમ મચાવી ચુક્યો છે. આજે હર ઘર માં આ શો ના દીવાના નીકળી આવે છે. તેમની સાથે જોડાયેલી અમુક વાતો તમે પણ નહિ જાણતા હોવ તો ચાલો જાણીએ એ વાતો વિષે.

1 શો માં દિલીપ જોશી (જેઠા લાલા) ના પિતા ની ભૂમિકા નિભાવવા વાળા અમિત ભટ્ટ (બાપુજી) તેમના ઓન-સ્ક્રીન દીકરા થી નાના છે.


2 દયા (દિશા વકાણી) અને સુંદરલાલ (મયુર વકાણી) જે પરદા પર ભાઈ-બહેન ની ભૂમિકા નિભાવે છે, તે વાસ્તવિક જીવન માં પણ ભાઈ-બહેન છે.


3 આત્મારામ તુકારામ ભીડે નો કિરદાર નિભાવનાર મંદાર ચંદવડકર એક ખુબજ સારા ગાયક હોવાની સાથે તેમની સાચી લાઈફ માં તે ઇંજિનિયર પણ છે.


4 શ્યામ પાઠક, જે શો માં એક કુંવારા પોપટલાલ ની ભૂમિકા નિભાવે છે, તે વાસ્તવમાં એક ખુશહાલ લગ્ન થયેલ વ્યક્તિ છે અને તેમના ત્રણ બાળકો પણ છે.


5 મયુર વકાણી, જે સુંદરલાલ ની ભૂમિકા માં છે, તે વાસ્તવિક જીવન માં એક મૂર્તિ કલાકાર છે.

6 અય્યર ની ભૂમિકા ભજવનાર તનુજ મહાશબ્દે એ શરુ માં શો માં એક લેખક ના રૂપ માં શરૂવાત કરી. પરંતુ દિલીપ જોશી ના એક સુજાવ પછી નિર્માતા એ તેમને અય્યર ની ભૂમિકા આપવાનો નિર્ણય કર્યો. તે પોતાના વાસ્તવિક જીવન માં મહારાષ્ટ્રીયન છે.


7 દિલીપ જોશી પહેલા પણ મુનમુન દતા એટલે કે બબીતાજી ની સાથે હમ સબ બારાતી નામની અન્ય શો માં કામ કરી ચુક્યા છે.


8 દિલીપ જોશી ને શરુ માં ચંપકલાલ ની ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે તેને અસ્વીકાર કર્યો ત્યાર બાદ તેને જેઠા લાલ ની ભૂમિકા માં લેવામાં આવ્યા.


9 નટુ કાકા ની ભૂમિકા ઘનશ્યામ નાયકે નિભાવી છે. તેણે 200 ગુજરાતી અને હિન્દી ફિલ્મો સહીત 100 થી વધુ ગુજરાતી સ્ટેજ શો અને 350 હિન્દી ટીવી ધારાવાહિક માં કામ કર્યું છે.


10 મુનમુન દતા એટલે કે બબીતાજી જે શો માં ત્યારે આવી જયારે તે ફક્ત 20 વર્ષ ની હતી. આજે સુધી તે વયસ્યક કલાકારો માં સૌથી નાની ઉમર ની સદસ્ય છે.


0 કેમેન્ટ અહી કરો: