મધ્યપ્રદેશ ના એક પોલીસ સ્ટેશન ના પુરા સ્ટાફ ની આ દિવસો ખુબજ વખાણ થઇ રહ્યા છે. જેનું મુખ્ય કારણ છે એક કૂતરો. જેને આ પોલીસ સ્ટેશન એ પોલીસ...

આ કુતરા ના કારણે મહિલા પોલીસકર્મી ને બધાજ કરી રહ્યા છે સેલ્યુટ, જાણો કારણ


મધ્યપ્રદેશ ના એક પોલીસ સ્ટેશન ના પુરા સ્ટાફ ની આ દિવસો ખુબજ વખાણ થઇ રહ્યા છે. જેનું મુખ્ય કારણ છે એક કૂતરો. જેને આ પોલીસ સ્ટેશન એ પોલીસકર્મી ઓ એ ગોદ લઇ રાખ્યો છે.

ન્યુજ એજેન્સી ના એએનઆઈ ના પ્રમાણે, પુલીસકર્મીઓ એ લેબ્રાડોર નસલ ના આ કુતરા ને ત્યારે સારસંભાળ રાખવાનું શરુ કર્યું જયારે કુતરા ના મલિક ને તેમના પુરા પરિવાર સહીત હત્યા ના કેસ માં ગિરફ્તાર કરી લીધા.

જયારે પુરા પરિવાર ને પોલીસ એ ગિરફ્તાર કરી લીધો તો ઘર પર તેમના સુલતાન નામનો લેબ્રાડોર કૂતરો રહી ગયો. ખબર પ્રમાણે આ પરિવાર ના બધાજ 6 સભ્યો ને પોલીસ એ ગિરફ્તાર કરી લીધા હતા. આ લોકો પર જમીન ના વિવાદ માં એકજ પરિવાર ના પાંચ સભ્યો ની હત્યા નો આરોપ લાગ્યો હતો.

જયારે બજરિયા પોલીસ સ્ટેશન ની ઇન્ચાર્જ મનીષા તિવારી ને જયારે કુતરા વિષે ખબર પડી તો તેણે આ કુતરા ને ગોદ લેવાનું નક્કી કરી લીધું. મનીષા એ કહ્યું કે કુતરા ના મલિક એ એક પરિવાર ના પાંચ લોકો ની હત્યા કરી દીધી છે. ત્યાર બાદ તેને અને તેમના પરિવાર ને ગિરફ્તાર કરવામાં આવ્યો.

0 કેમેન્ટ અહી કરો: