ઈડલી તો બધાનીજ પસંદ કરવામાં આવતી ડીશ હશે. પાલક ની ઈડલી સ્વાદ માં ટેસ્ટી તેમજ હેલ્દી હોય છે. એટલા માટે ઘરેજ બનાવો અને બધાને ખવડાવો. તો ...

બનાવો ઘરેજ પાલક ની હેલ્દી ઈડલી, જાણી લો તેની સરળ રેસિપી


ઈડલી તો બધાનીજ પસંદ કરવામાં આવતી ડીશ હશે. પાલક ની ઈડલી સ્વાદ માં ટેસ્ટી તેમજ હેલ્દી હોય છે. એટલા માટે ઘરેજ બનાવો અને બધાને ખવડાવો. તો ચાલો જાણીએ આ ડીશ ની સરળ રેસિપી વિષે.

સામગ્રી

1 કપ - ચોખા
1/2 કપ - ધોયેલી અડદ અને દાળ
20-25 - પાલક ના પાંદડા ની પેસ્ટ
1 નાની ચમચી રાઈ
નમક - સ્વાદ અનુસાર
1 મોટી ચમચી તેલ

બનાવવા ની રીત

સૌથો પહેલા ચોખા અને દાળ ને સાફ કરી લો. ત્યાર બાદ તેમાં અલગ અલગ 6-7 સુધી પાણીમાં પલાળી લો. જયારે તે સંપૂર્ણ પણ પલળી જાય ત્યાર બાદ તેને ગ્રાઈન્ડર થી પીસી લો.

બંને ગ્રાઈન્ડર થી પીસાઈ જાય ત્યારે તેને મિક્ષ કરીને છાળી નાખો. ત્યારબાદ તેમાં નમક નાખીને 8 કલાક સુધી રાખી મુકો.

હવે ઈડલી ના ઢાંચા માં તેને નાખીને 15 મિનિટ સુધી પકાઓ. જયારે બધીજ ઈડલી બની જાય ત્યારે તેને રાઈ થી તડકો લગાવો અને નારિયેળ ની ચટણી સાથે સર્વ કરો.

0 કેમેન્ટ અહી કરો: